Motivation is a Bubble - Habits are Permanent
⭐Motivation એટલે શું?
- "Room clean કરવો છે પણ નથી motivation નથી આઈ રહ્યું યાર!" વગેરે વગેરે...
Long-term growth માં motivation નથી ચાલતું. Only habits work.
⚠️ Impact without Habits
- ✅Consistently 1-1 કલાક ત્યાં જઈને exercise કરવી, regular sleep cycle.
- ⚠️ભરેલી Fees બાતલ😄- Netflix wins again...🍿
- ✅રોજે રોજ watering & nurturing કરવું.
- ⚠️RIP plants 🌱💀 - RIP enthusiasm too 😅
- ✅Daily minimum 15-20 mins reading કરવું.
- ⚠️Cluttered bookshelf - books still waiting for your warm touch 🥲
- ✅Daily mindful eating.
- ⚠️Chart on fridge, pizza in hand 🍕😄
- ✅Regular posting & idea planning, writing, jotting down thoughts etc
- ⚠️Account archived... motivation died before the first post... 💀
- ✅Regular mindful buying and de-cluttering.
- ⚠️Confusion won again... back to clutter & procrastination 🙈
પણ habit એ એન્જિન છે જે સફર ચાલુ રાખે છે.
👉 Motivation is temporary, Habits are permanent.
જે તમને આજે inspire કરે છે, એ કાલે boring લાગશે. પણ જો આદતો તમારા રોજિંદા જીવનની Body Clock સાથે તાલ મેલ માં આવી જશે તો કોઈ Special Boost વગર પણ તમારી ગાડી effortlessly ચાલતી રહેશે.🤔તો, આ આદતો ને develop કઈ રીતે કરવી?
સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે;
1) दीर्घकाल: કેટલો સમય - આનો કોઈ એક universal જવાબ નથી. દરેક વ્યક્તિની મનોદશા, મનની ચંચળતા અને સંજોગો અલગ હોય છે. પરંતુ પતંજલિનું “दीर्घकाल” સૂચવે છે કે, એટલો સમય, જેટલો મન નવી દિશામાં automatic ચાલવા માંડે.
શરૂઆતમાં મનને સમજાવવું પડે😫, પછી એની સાથે થોડો સંઘર્ષ કરવો પડે😤, અને અંતે મન એ દિશામાં આપોઆપ વળે 😇 - એ જ પાક્કો પાયો (Firm Grounding).
2) Consistency vs Perfection
અવિરતપણે એટલે કે, હાથ માં લીધેલા કાર્ય માટે strive to "show up everyday". Possible નથી કે દરરોજ 100% intensity સાથે જ કામ થાય પણ રોજ કોઈક ને કોઈક સ્વરૂપે Goal સાથે જોડાયેલા રહો.
જે દિવસે શક્ય ન હોય, એ દિવસે minimum form માં - 5 મિનિટ તો 5 મિનિટ પણ કરવું એટલે કરવું. એનાથી આપણા mind માં એક consistency ની pattern develop થાય છે જે habit automation માટે ખુબ જરૂરી છે.
Worst case માં ક્યારેક એક દિવસ skip થઇ જાય છે તો never allow yourself to skip it consecutively on next day. NEVER.
Consistency ≠ intensity
Consistency = Continuity in intention and action.
3) વચ્ચે ડગમગી ગયા તો?
- Step 1 & 2 માં જયારે એક સ્થિરતા આવી જશે પછી નાના નાના pleasant અનુભવો થશે જેમાં સૂક્ષ્મ સ્તર પર તમને થોડું habit automation & work satisfaction feel થતું હોય એવું લાગશે - આ બધા થી mild kick મળતી હોય એવું જણાશે. જે Kick external motivation ના ફુગ્ગા રૂપે મળે છે એના કરતા આ self satisfaction & proud થી મળતી kick એ long lasting હોય છે. (યોગિક દ્રષ્ટિકોણ માં આવા અનુભવો ને દૈવીય/દિવ્ય અનુભૂતિ કહે છે)
- જયારે મન ડગમગ થાય, જે દિવસે Work Skip કરવાનું મન થાય ત્યારે આ feelings & Outcomes ને યાદ કરવાથી મદદ મળશે. કારણકે આ feeling એક milestone achievement જેવી છે જે માત્ર consistency જ આપી શકે - એક દિવસ ની આળસ આ milestone ને ફરીથી બહુ દૂર મૂકી દે છે જે ખુબ discouraging/હતાશાપૂર્ણ છે. (Step 1 માં જે મન સાથે સંઘર્ષ કરવાની વાત છે ને, એ અહીં જરૂર પડે છે.)
- હજુ પણ મન ને બહુ મનાવવું પડતું હોય તો પોતાના માટે એક reward system બનાવી શકાય. નાના નાના milestones પુરા થાય ત્યારે પોતાના માટે કશુંક gift લેવી અને એવો નિયમ કરવો કે જો કાંઈ ભૂલ થાય તો નાની એવી સજા પણ ગોઠવવી & Gift delay કરવી - આ રીતે કામ માં થોડું fun element પણ add થઇ શકે (Book Ref: Million copy bestseller Atomic Habits by James Clear).
Personally, હું એવું માનું છું કે આ level સુધી ના આવવું પડે તેવો જ આગ્રહ રાખવો - કારણકે મન એવું છે ને કે આ "Reward System of Gift & Punishment" ને set કરવામાં પાછું કંટાળી જાય - system design કરવામાટે પાછું external motivation ગોતવા જવું પડે. 😂 because;
It's knowing that something is working.
- તો પણ કોઈ કારણ થી નિયમ તૂટે છે તો Guilt થી નહિ પણ Gentle Restart થી ફરી થી જોડાઈ જવું. જે રીતે Meditation દરમિયાન મન ભટકે એ સમયે teacher કહે છે - “ફરી શ્વાસ પર ધ્યાન લાવો.”. એ જ સિદ્ધાંત જીવનમાં પણ લાગુ પડે છે.
"Falling off the path is not failure; not returning is.”
4) આદરભાવ & શ્રદ્ધાપૂર્વક કામ
- Step 1/2/3 ના કોઈ પણ stage માં ગમે તે challenges આવે તો પણ આપણે નક્કી કરેલા motive પ્રત્યે respect રાખી ને આગળ વધતા રહેવું - નહિ તો આપણા લીધેલા સંકલ્પો જો આપણે જ પુરા ના કરીએ તો પોતાની નજર માં ઝૂકવા જેવું છે. આમ આગળ વધવા માટે જે આંતરિક બળ જોઈએ એ છે faith. એ પણ ત્યારે develop થાય છે જયારે Step 3 વાળા pleasant અનુભવો થવા લાગશે. (જેમ નશાની લત માણસને automatic ખેંચે છે, trust me; એમ જ આવા સુખદ અનુભવો આપણને attract કરે છે અને આ રીતે જ થાય છે habits નું automation)
ઓશો કહે છે કે જયારે તમે તમારું કામ enjoy કરો છો ત્યારે કામ જ તમારા માટે ધ્યાન/meditation/dopamine બની જાય છે. મારી દ્રષ્ટિ એ જો આ રીતે આપણા targets achieve કરવાનો પ્રયત્ન કરીએ તો આ શક્ય છે.
CONCLUSION
એટલે ગમે તે હોય, મન ને પંપાળતા પંપાળતા discipline તો શીખવાડવું જ પડે; discipline વગર habit development શક્ય જ નથી. બાકી જેને average life સ્વીકારી ને ઝુંડ સાથે ચાલ્યા કરવું હોય એના માટે તો કોઈ સિદ્ધાંત કે શાસ્ત્ર પ્રમાણ - કશું matter નથી કરતુ. 🙃 આવા લોકો માત્ર પોતાનું જ નહિ, પોતાના પરિજનો નું & ultimately સમાજ નું પણ અહિત કરે છે. 🤦♀️

Excellent
ReplyDeleteWritten amazingly with Yoga Sutra example which actually I wannt to know from any Sloka. બાકી motivation-e-habits પણ જામો પડી ને લખી નાખ્યું, Thank you
ReplyDeleteThanks for the topic suggestion, Deep :)
DeleteVery true and really very impressive very good Bhoomi👌
ReplyDeleteWonderfully scripted Bhoomi ❤️
ReplyDeleteખૂબ સરસ વિષય પર આપે લખ્યું. કોઈ સારી બાબત ને જો આદત બનાવીએ તો મોટીવેશન ની કોઈ જરૂર નથી, પ્રગતિ નિશ્ચિત છે. ખાલી સાચવવા જેવો સમય એ સારી બાબત ને આદત બનાવા સુધીનો છે. હા, પણ જીવન ઉતારચઢાવ વાળું છે, કોઈક વાર બાહ્ય પરિબળ અસર કરતા હોય છે, પણ ફરીથી એ રૂટીન ને સ્વીકારી ને લાગ્યા રહેવું એ જ સાચી સમજણ..
ReplyDeleteGlad you could relate. Thanks :)
DeleteVery good.beta.bahu j saras rite
ReplyDeletesamjavyu 6.
👌
ReplyDeleteReally enjoyed your blog on motivation! Any chance we’ll see one on procrastination next?
ReplyDeleteThanks Vijay! Sure. Great topic for my next blog! Soon...!
Deleteખુબ સરસ લખ્યું છે બેટા. વાંચીને સીધું કામે લાગી જવાનું મન થાય એવું લખ્યું છે 😀👍
ReplyDelete😀Thanks Maa :)
DeleteYou have really made a very good point. Not motivation but the good habits helps us achieve our goals. Seems that you have learnt so many good things from Patanjali yoga-sutra! Can you help me to find the answer for a situation?
ReplyDeleteFor example, there's a friend of mine, he is a regular gym-goer, he made this habit for quite a long to stay fit and healthy. But he has the anger issues that eats all of the fruits of good habits he develops. He got injured due to his anger (can't say how), but he realizes every time once he cools down, but forgets all the wise things/thoughts when he is angry. How can he win over anger? A blog post on this? if possible?
Thanks for your comment; the (Invisible) Truth Haven!!
DeleteYes, Patanjali Yog Sutras have helped me a lot (I have learnt them from my Yog Teacher - Sagar Soni Sir) as Osho beautifully said, "Patanjali was the greatest scientist of the inner world."
Regarding your question: most of us are indeed fighting with anger issues; totally agree. Despite so many good habits, this one emotion just takes away all the benefits. I will try to write something on it soon.
Till then here are some Sutras from Patanjali Yogdarshan that may guide 'your friend'.
- अभ्यासवैराग़्याभ्यां तन्निरोधः ॥ 1.12 ॥
- तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥ 1.32 ॥
- मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां
भावनातश्चित्तप्रसादनम् ॥ 1.33 ॥
- प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥ 1.34 ॥
- ध्यानहेयास्तद्वृत्तयः || 2.11||
- वितर्कबाधने प्रतिपक्षभावनम् ||2.33||
✨ Try to decode their meaning yourself - sometimes, the understanding itself begins the transformation.!!
Thank you very much Bhumi for these beautiful Yog Sutras. :)
Deleteખૂબ સરસ રીતે લખ્યું છે ભૂમિબેન તમારા આ લેખન માં તમારો ,ઊંડો અભ્યાસ ,વાંચનાર ને સ્પર્શ કરતી શબ્દ રચના, જિજ્ઞાસા છલકાય છે..habit happiness સુધી લઈ જઈ શકે . સારી આદતો ને વધારીએ તો ખરાબ ઓછી j થાય છે e મારો પણ અનુભવ છે.mindfull બ્લોગ છે .ખૂબ સરસ
ReplyDeleteThank you Prashansa ben :)
Delete