Motivation is a Bubble - Habits are Permanent
⭐Motivation એટલે શું? મન માં નક્કી કરેલા કોઈ કાર્ય ને પૂર્ણ કરવા માટે આગળ વધવા માટેનું પીઠબળ એ જ Motivation. પણ શું દર વખતે એ બળ મળે તો જ આગળ વધી શકાય? એવું સમીકરણ તો ના જ બનવું જોઈએ; એવી dependency તો મોંઘી પડે આપડા જીવન માં. Motivation = Kick. It doesn't stay always. એની અવર-જવર ચાલતી રહે. આપણી આજુબાજુ ઘણી વાર સાંભળવા મળે : - “મને motivation મળતું નથી, એટલે હું workout skip કરું છું.” - “Exam આવે છે, motivation ના મળે તો study કેમ થાય?” - "Room clean કરવો છે પણ નથી motivation નથી આઈ રહ્યું યાર!" વગેરે વગેરે... સાચું કહું તો – motivation એ bubble જેવું છે. આવે છે, ફાલે છે અને ફૂટી જાય છે. Long-term growth માં motivation નથી ચાલતું. Only habits work. PC: MYSTUDYCART Pinterest