Reliability Built on Commitments – યોગિક દૃષ્ટિકોણ
🤔 What is RELIABILITY? આપણે બધા આપણી personal & professional લાઇફમાં આપણી આજુબાજુના લોકોમાં એક એવી quality ની ખોજમાં હોઈએ છીએ કે જે relationships મજબૂત કરે & trust build કરે. આ quality છે reliability (વિશ્વસનીયતા) એટલે કે લોકોને ભરોસો હોય કે તમે જે કહો છો એ કરશો જ . આ quality આપણી એક અલગ જ ઓળખ ઊભી કરે છે. તમે reliable હોવ તો જ કોઈ તમારી વાત પર ભરોસો કરીને તમારા પર dependent રહી શકે છે. આજકાલના fast paced અને competitive સમયમાં reliability માત્ર moral value નથી પરંતુ એક success factor છે. જોબ, બિઝનેસ, ઘર કે પછી personal relationship હોય; જે વ્યક્તિ commitment ઉપર ટકેલું રહે છે એ જ લાંબા ગાળાનો વિશ્વાસ જીતી શકે છે. 🧘♀️ YOGIC Perspective Being reliable = fulfillment of commitment = doing what you said you will do - આ સત્યપાલન નું એક સૂક્ષ્મ સ્વરૂપ જ છે. પતંજલિ યોગસૂત્રના અષ્ટાંગ યોગમાં 'સત્ય'નું પાલન કરનારને મળતા એક ખાસ ફળ ની વાત કરી છે. अहिंसा सत्या स्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः - PYS 2.30 सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् - PYS 2...